ફકત ભાવના જોઈ આવે છે .. ફકત ભાવના જોઈ આવે છે ..
આન,બાન, શાન ચેહર મા છે .. આન,બાન, શાન ચેહર મા છે ..
ખોટાં છબછબિયાં કરે તારાં નામે ચરે રે .. ખોટાં છબછબિયાં કરે તારાં નામે ચરે રે ..
માવડી હાજર છે એ ભરોસો છે.. માવડી હાજર છે એ ભરોસો છે..
નિતનવા સેવકો આવી ભજે છે .. નિતનવા સેવકો આવી ભજે છે ..
આ કાલ રાત વીતશે, પૂરો થશે વિયોગ, થાશે ફરી પ્રભાત, અહીં પણ અને ત્યાં પણ. આ કાલ રાત વીતશે, પૂરો થશે વિયોગ, થાશે ફરી પ્રભાત, અહીં પણ અને ત્યાં પણ.